બાલસૃષ્ટિ એ બાળકો માટે નું સામાહિક છે .
બાલસૃષ્ટિ સામાયિક ને ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ પ્રકાશિત કરે છે.
તેના તંત્રી ભરત પંડિત છે.
કુલ પાનાની સંખ્યા =52
બાલસૃષ્ટિ સામાયિક દર મહીને પ્રકાશિત થાય છે.
બાલસૃષ્ટિ સામાયિક રાજ્યની બધીજ જીલ્લા પંચાયત, મહાનગરપાલિકા અને નગરપાલિકા સંચાલિત તમામ પ્રાથમિકા શાળાઓમાં મફત મોકલવામાં આવે છે. બાકીની શાળાઓ અને લોકો 80 રૂપિયાનું વાર્ષિક લવાજમ ભરી મંગાવી શકે છે.
