I͛N͛C͛O͛M͛E͛ T͛A͛X͛ C͛A͛L͛C͛U͛L͛A͛T͛E͛͛R͛ 2016

CLICK HERE TO DOWNLOAD
ચાલું વર્ષે અમલમાં આવેલ આધારકાર્ડવાળું ફોર્મ અપડેટ કરેલ છે.

થોડી પ્રાથમિક વિગતોની એન્ટ્રી કરતા ઓટોમેટિક ફોર્મ ભરાઈ જાય છે.

પગાર  સ્લીપ ભરતાની સાથે જ ખુબ જ જટિલ એવું ૧૬ નંબરનું ફોર્મ તથા સહજ-૨ ફોર્મ ભરાઈ જાય છે.

ઇન્કમટેક્સ કચેરી માં જઈને જાતે ટેક્સ ભરી શકાય છે.ગયા વર્ષે આપના દ્વારા સુચવેલ મુદ્દાઓને ધ્યાને લઈને ખાસ ચીવટથી આ સોફ્ટવેર તૈયાર કરેલ હોવાથી હવે ફેરફાર કરવો પડે એવી શક્યતાઓ ઓછી છે.

શ્રુતિ  ફોન્ટમાં બનાવેલું હોવાથી બિનજરૂરી ફોન્ટ ઇન્સ્ટોલ કરવાની જરૂર નથી.

આ  સોફ્ટવેર ફક્ત કોમ્પુટર પર જ સપોર્ટ કરશે.સારા રિઝલ્ટ માટે આપના કોમ્પ્યુટર પર ઓફીસ-૨૦૧૨ અથવા ૨૦૦૭ ઇન્સ્ટોલ કરવું.


SHARE THIS

Author: