Standard 10 English Unit 1 to 15 Quiz

CLICK HERE TO DOWNLOAD

નમસ્કાર મિત્રો, ધો.૧૦ની પ્રિલિમિનરી પરિક્ષા તેમજ બોર્ડની પરિક્ષા નજીકમાં આવી રહી છે. તો શિક્ષક મિત્રો  તેમજ વિદ્યાર્થી મિત્રોને ઉપયોગી નિવડે તેમજ તૈયારી કરવામાં સરળતા રહે તે માટે અંગ્રેજી વિષયની યુનિટ ૧ થી ૧પ સુધીની ક્વિઝ બનાવેલ છે. જે આપ ડાઉનલોડ કરી વિદ્યાર્થી મિત્રોને તૈયારી કરાવશો. જેથી તેઓ પરીક્ષામાં સારા ગુણ મેળવી શકે.  આ ક્વિઝની વિશેષતા એ છે કે તેમાં MCQ પ્રશ્નો આપેલા છે. સાથે તેની ટેક્ષ પણ આપેલી છે. જેના પર ક્લીક કરતાં તે ઝૂમ થશે. તે વાંચી લેવી ત્યાર બાદ તે ટેક્ષ પર ક્લીક કરતાં તે નોર્મલ મોડમાં આવી જશે. ત્યાર બાદ પ્રશ્નનો જવાબ આપવો. આ ક્વિઝ રમવા માટે આપને ટેક્ષબુક સાથે રાખવાની જરૂરત નહિ રહે. આ ક્વીઝ  દર વખતે નવા જ MCQ  આવશે 


SHARE THIS

Author: