KHER AXAY GK PAGE

                     WAY TO EDUCATION
માણસ ના દાંત વિશે જાણવા જેવુ :

👉મુખગુહા મા બંને જડબામા દાંત આવેલા હોઇ છે.

👉દરેક દાંત જડબાં ના અસ્થિઓના ખાડા મા ખૂંપેલા હોઇ છે.

👉આ પ્રકાર ની દાંત ની ગોઠવણી ને .કૂપદતી કહે છે.

👉બંને જડબાંમા ગોઠવણી સમ્દ્રિપશ્વ હોઇ છે.

👉દરેક જડબાંના અર્ધભાગમા ચાર પ્રકાર ના દાંત હોઇ છે.

👉તેમા 2છેદક,1 રાક્ષી ,2 અગ્રદાઢ અને 3દાઢ અેમ કુલ 8 દાંત એક અર્ધભાગમા હોઇ છે.આ પ્રકારે ઉપલા અને નીચલા જડબામા કુલ 16દાંત હોઇ છે.આમ દાંત ની કુલ સંખ્યા 32 હોઇ છે.

👉ઉપલા અને નીચલા જડબાના દાંત ની સંખ્યા દર્શાવતુ માનવદંતસૂત્ર (Human dental formula) નીચે મુજબ હોઇ છે:

👉ICPMM=2123/2123

👉I=incisors -2 છેદક
👉C=canine -1 રાક્ષી
👉PM=premolar -2 અગ્રદાઢ
👉M=molar -3 દાઢ

👉બાળપણ મા સર્જાતા દાંત દુધીયા હોઇ છે.
👉5 થી 6 વર્ષ ના બાળક મા આવા દાંત 20 હોઇ છે.

મારુ દરરોજ gk પેજ મેળવવા મારા whatsapp નંબર સેવ કરો:8140373432

SHARE THIS

Author: