EDUCATION UPDATE 12-10-16

તા: ૧૨-૧૦-૨૦૧૬
બુધવાર

🗞 આજની ન્યુઝ અપડેટ  🗞
✒વૈદિક ગણિતનો પાવર: ૫ મિનિટમાં ૭૦ દાખલા ગણવાની પરીક્ષા હતી, ભારતીય વિદ્યાર્થીએ ૩ મિનિટ પહેલાં કામ પતાવી દીધું

✒હોમિયોપેથીમાં નવી ત્રણ કોલેજોની ૩૭૫ સીટને મંજૂરી

✒આતંકવાદ વિશે લવારા કરતાં નેતાઓને જડબાતોડ જવાબ

✒‘નીટ’ ગુજરતીમાં લેવાશે કે નહીં?

✒પાકિસ્તાની હેકર્સે ગાંધીનગરની કોલેજની વેબસાઇટ હેક કરી


SHARE THIS

Author: