**GENERAL KNOWLEDGE QUIZ NO.1**
www.kheraxay.blogspot.com
- ગૂજરાતનો છેલ્લો રાજપૂત રાજા કોણ હતો ?
- સિધ્ધપૂરનુ પ્રાચીન નામ શુ છે ?
- "દેલવાડાના દેરા"ક્યા રાજ્યમા આવેલા છે ?
- સૌથી હલકુ તત્વ ક્યુ છે ?
- વિધ્યુત અવરોધનો એકમ કયો છે ?
- ચીડના રસમાથી શું બને છે ?
- મેટ્રોલોજી એ કોની સાથે સંકાળાયેલ છે ?
- ઘઉંમા ક્યુ પ્રોટીન હોઇ છે ?
- દુનિયાની સૌથી લામ્બી નદી કઈ છે ?
- માનવ શરીરમા હાડકાની સંખ્યા કેટલી હોઇ છે ?
કર્ણદેવ વાઘેલા
રાજા ભોજ
વિરપુર
શ્રીસ્થલ
રાજસ્થાન
મધ્યપ્રદેશ
નિયોન
હાયડ્રોજન
ઓહમ
કુલમ
ટર્પેન્ટાઇન
કાથો
પાણી
હવામાન
ગ્લુટીનીન
કાર્બોહાઇડ્રેટ
નાઇલ
ગંગા
206
214
www.kheraxay.blogspot.com