નમસ્કાર મિત્રો,12 સાઇન્સના sem-4 ના તમામ વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઉપયોગી કેમિસ્ટ્રીની પ્રશ્નબેંક જે pdf file સ્વરૂપે મૂકવામા આવી છે.તમે આ pdf file ની print પણ કાઢી શકો છો.આ પ્રશ્ન બેંકથી વિદ્યાર્થીઓને ખ્યાલ આવી શકે કે કયા પ્રશ્ન પરીક્ષામા પૂછાઇ શકે અને કેવી રીતે પુછી શકાય.આ પ્રશ્ન બેંકમા કેમિસ્ટ્રી sem-4ના બધા chapter ના imp પ્રશ્નો આપેલા છે.અત્યારે જ ડાઉનલોડ કરો
આવી અન્ય માહીતી માટે અમારો બ્લોગ જરૂર જુઓ:www.kheraxay.blogspot.com