WhatsApp લાવ્યું offline ફીચર, ઇન્ટરનેટ વગર મોકલી શકશો મેસેજ
1. વ્હોટ્સએપ ઓફલાઈન ફીચર
દુનિયામાં સૌથી વધારે ઉપયોગ થતી ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ WhatsApp એ નવું offline ફીચર એડ કર્યું છે, જે યૂઝર્સને સ્માર્ટફોનમાં નેટવર્ક વગર અથવા તો ઈન્ટરનેટ વગર પણ મેસેજ મોકલવાની સુવિધા આપે છે. વ્હોટ્સએપનાં લેટેસ્ટ iOS અપડેટમાં મેસેજને queue up કરવાની સુવિધા આપવામાં આવી છે. આ પ્રકારનું ફીચર ફેસબુક મેસેન્જર અને ઈમેઈલ પહેલાથી આપવામાં આવ્યું છે. તે સિવાય નવા અપડેટમાં એપને નવી રીતે તૈયાર કરવામાં આવી છે, જેથી સ્ટોરેજને સારી રીતે મેનેજ કરી શકાય.
2. વ્હોટ્સએપ ઓફલાઈન ફીચર

તેટલું જ નહી, વ્હોટ્સએપ હવે એક સાથે ૩૦ ફોટોઝ અથવા વિડીયો મોકલવાની સુવિધા આપશે.
3. વ્હોટ્સએપ ઓફલાઈન ફીચર

વ્હોટ્સએપ સૌથી વધારે પોપ્યુલર મેસેજિંગ એપ છે, જેનું રીઝોલ્યુશન દુનિયાભરનાં લોકો કરી રહ્યા છે. પરંતુ ટ્રેનમાં સફર કરતા અથવા કોઈ એવી જગ્યાએ જ્યાં નેટવર્ક નથી હોતા ત્યાં લોકોને વ્હોટ્સએપ દ્વારા મેસેજ મોકલવામાં અસુવિધા થતી હતી.
4. વ્હોટ્સએપ ઓફલાઈન ફીચર

યૂઝર્સ નેટવર્ક આવવાની રાહ જુએ અને ઓનલાઈન થયા બાદ મેસેજ મોકલી શકતા હતા. પરંતુ હવે નેટવર્ક આવવાની રાહ નહી જોવી પડે અને ઈન્ટરનેટ વગર પણ ટેક્સ્ટ મોકલી શકો છો. જેવી જ કનેક્ટિવિટી મળે છે એપ જાતે જ મેસેજ મોકલી દે છે. આ એવા લોકો માટે ખુશખબર છે, જ્યાં નેટવર્કની સમસ્યા ખૂબ જ જોવા મળે છે.
www.kheraxay.blogspot.com