GK in Gujarati - Android Apps

CLICK HERE TO DOWNLOAD

નમસ્કાર અત્યારે જુદી જુદી સ્પર્ધાત્મક પરીક્ષાઓ આવી રહી છે, અને ભવિષ્યમાં પણ ઘણી સ્પર્ધાત્મક પરીક્ષાઓથી પસાર થવું પડે છે. આવી પરીક્ષાઓમાં ખાસ કરીને GK પુછાય છે, અલબત આ સામાન્ય જ્ઞાન માટે જો તમે ફોનથી ગેમ રમવા માંગતા હો તો તમારા માટે એક સરસ એપ્સની લિંક શેર કરું છું.
આ એપ્સ ખુબ સરસ છે.
ઓફલાઈન પણ રમી શકાય છે.
GK In Gujarati અલબત ગેમ ગુજરાતીમાં છે.
નવરાશના સમયનો સદુપયોગ કરીને આવી પરીક્ષાની સરસ તૈયારી કરી શકાય છે.
તમારી આંગળીના ટેરવે સામાન્ય જ્ઞાન ચકાસવા-વધારવા જરૂર આ એપ્સ ડાઉનલોડ કરો.


SHARE THIS

Author: