Trucaller Apps

CLICK HERE TO DOWNLOAD

મિત્રો
અત્યાર જમાનામાં મોબાઈલ એક આપણું અગત્યનું અંગ બની ગયો છે તેના વગર આપણે ચાલે તેમ નથી આપણા મોબાઈલ પર ગણા એવાય કોલ આવતા હશે જે આપણા મોબાઈલના ફોનબુકમાં કદાચ સેવ નાં પણ હોય, તો તેમની ઓળખ માટે આજે મને એક સરસ Truecaller Apps
મને Google Play store માંથી મળ્યું છે કદાચ આપ આના વિષે જનતા પણ હો જો નાં જાણતાં હોય એક વાર ઉપયોગ કરવા જેવો છે મેં તેનો ઉપયોગ કર્યો છે.

અજાણ્યા નંબર ની ઓળખ માટે મારા મત મુજબ 90% પરિણામ સાચા જણાયા છે. અને મને જણ આ Truecaller Apps જે લોકો ફેસબુક કે અન્ય ઈન્ટરનેટ પર ક્યાંક ને ક્યા મોબાઈલ નંબરનો ઉપયોગ કરે તેમની ઓળખ કરે એવું મારું માનવું છે. તો આપ આ Truecaller Apps ને એક વાર જરૂર અજમાવી જુઓ કેવું લાગ્યું તેનો અભિપ્રાય જરૂર આપજ


SHARE THIS

Author:

Previous Post
Next Post