HOW TO MAKE ONLINE TEST ?

તમારી પોતાની ઓનલાઈન ટેસ્ટ કેમ બનાવશો?
લેખન :- ખેર અક્ષય
નમસ્કાર...
ટેક્નોલોજીના આ વિભાગમાં આપણે વર્ગખંડ ઉપયોગી બાબતો શીખીએ છીએ. આમ ગણિત-વિજ્ઞાન સાથે ટેક્નોલોજી પણ.
તમે ઘણા બ્લોગ કે વેબસાઈટ પર ઓનલાઈન ટેસ્ટ જોવ છો તો તમે પણ આવી ટેસ્ટ બનાવી શકો છો. નમુના માટે ટેસ્ટ જોવા અહી ક્લિક કરો. હા, સાવ સહેલું છે. ગુજરાતી ભાષામાં પણ બનશે. કોઈ વધારાની આવડતની જરૂર નથી. 

Steps માં.
→ Step 1 :- ઓનલાઈન ટેસ્ટ બનાવવા
www.testmoz.com પર ક્લિક કરો.

→ Step 2 :- હવે તેમાં Make a Test પર ક્લિક કરો એટલે નવું પેજ ખુલશે.

→ Step 3 :- આ નવા પેજમાં 3 ખાના હશે. તેમાં ટેસ્ટનું નામ લખો જે તમે રાખવા માંગો. નીચે પાસવર્ડ ગમે તે નાખો અને તેને Confirm માટે ફરી પાસવર્ડ નાખો

→ Step 4 :- હવે તમારી ટેસ્ટના મેનુંમાં ઉપર Questions હશે તેના પર ક્લિક કરી પ્રશ્નો નાખો અને તેમના જવાબ પણ.

→ Step 5 :- છેલ્લે ઉપરના જ મેનુંમાં Public પર ક્લિક કરી ફરી નવા પેજમાં ક્લિક કરો નીચે અને રાહ જુઓ.

→ Step 6 :- હવે એક લીંક આવશે તેને સેવ કરી લો અને સાચવીને રાખો. અને આ ક્વિઝ બ્લોગમા મૂકી શકાય પણ  છે.

આવી અન્ય માહીતી માટે અમારો બ્લોગ જરૂર જુઓ:-www.kheraxay.blogspot.com

SHARE THIS

Author: